વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી વિશે સુરતના શિક્ષણ અધિકારીના પરિપત્ર વિશે વડોદરાના યુવાનોનો મત
આવનારી 14 ફેબ્રુઆરીએ જ્યારે આખી દુનિયા વેલેન્ટાઇસ ડેની ઉઝવણી કરશે ત્યારે સુરતની શાળાના બાળકો આ દિવસે પોતાના માતા પિતાની પૂજા કરશે. વડોદરાના યુવાનોએ શિક્ષણ અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રના ખૂબ વખાણ કરીને આ નવતર અભિગમને બિરદાવ્યો હતો.