રસોડાથી રાજનીતિમાં રાજકોટની મહિલાઓ સાથે ચૂંટણીલક્ષી વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીત દરમિયાન તેમને સ્પર્શતા લોકસભા ચૂંટણી 2019ના મુદ્દાઓ તેમજ મોદી સરકારના કાર્યકાળમાં લેવાયેલા નિર્ણયોની ચર્ચા કરવામાં આવી હતી.