તાપી: મીંઢોળા નદીનો ડેમ 3 ઈંચ ઓવરફ્લો, ડોસાવાડા ડેમની 405 ફૂટ ઉંચાઈ બાદ પણ થયો ઓવરફ્લો. 210 ક્યુસેક પાણી થઈ રહ્યું છે ઓવરફ્લો. ડેમ ઓવરફ્લો થતાં કનાળાનો કોઝવે પાણીમાં ગરકાવ. કોઝવે પરથી પાણી વહેતા 20થી વધુ ગામ સંપર્ક વિહોણા.