રાજ્યમાં વધુ એક દિવસ 40 ડિગ્રીથી વધુ તાપમાન, જુઓ વિગત
રાજ્યમાં દિવસે દિવસે ગરમી વધી રહી છે ત્યારે હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટ યથાવત રાખ્યું છે. આગામી ત્રણ દિવસમાં તાપમાનનો પારો 42થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી હવામાન વિભાગની આગાહી છે, ત્યારે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી શક્યતા છે.