રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત ખૂબ જ આકરી...જુઓ કયા શહેરમાં કેટલું છે તાપમાન...
રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત ખૂબ જ આકરી રહી છે. રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું છે.. અમદાવાદ અને ડીસા 41.5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાયુ છે. જ્યારે અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ જોવા મળ્યું છે. જ્યારે હજુ પણ આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.