કોણ જીતશે? સાઠંબામાં સહકાર સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીતુભાઇ વાઘાણી તથા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. જેમાં 40થી વધારે કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.