ગુજરાતની સૌથી મોટી છેતરપીંડીની ફરિયાદમાં આરોપીની ધરપકડ કરાઈ છે. સાયબર ક્રાઇમમાં રૂપિયા 11 કરોડ ની છેતરપીંડી ની ફરિયાદ થઈ હતી. વીમાના બહાના હેઠળ ફરિયાદી પાસે થી 11 કરોડ પડાવ્યા હતા. સાયબર ક્રાઇમ બ્રાંચે રૂપિયા 11 કરોડ ના કેસમા એકઆરોપીની કરી ધરપકડ. દિલ્હીમાંથી કરી આરોપીની ધરપકડ.