ધુ એક આ ભ્રષ્ટાચારનો પૂલ ધરાશાયી થયો... તાપીમાં પુલ લોકાર્પણ પહેલા જ ધરાશાયી થઈ ગયો... આ પુલ મીંઢોળા નદી પર બનાવવામાં આવ્યો હતો.... ત્યારે બે વર્ષ પહેલા 2 કરોડના ખર્ચે કામ પૂર્ણ કરાયું હતું ત્યાં પુલના લોકાર્પણ પૂર્વે જ પુલ ધરાશાયી થયો છે