કારમાં આગ લાગવાના બનાવો ઘણી વખત સામે આવે છે. પરંતુ તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને કારમાં આગ લાગવાની ઘટનાને ઘણી હદ સુધી રોકી શકો છો.