જમીન માપણી અંગે ZEE 24 કલાકની મુહિમ લાવી રંગ, માપણીમાં ચૂક હોવાનો સરકારનો એકરાર
ફરી એકવાર ઝી 24 કલાકની મુહિમ રંગ લાવી છે. સરકારે કરેલા ડિઝિટલ જમીન માપણી અંગે ઝી 24 કલાકે ચલાવેલા મહા અભિયાનની અસર પડી છે. રાજ્ય સરકાર આ અંગે જાગી છે. માપણીની મોકાણ પર નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે કે માપણી માટે 9 એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે અને જો તે યોગ્ય કામ નહીં કરે તો તેમનું પેમેન્ટ રોકી રાખવામાં આવશે. જ્યારે ડિજિટલ માપણીથી ખેડૂતો અને સરકારને એક મોટો રેકોર્ડ મળશે. જેમાં બધી મહત્વની બાબતોનો સમાવેશ થાય છે. ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે તેમના દ્વારા આવેલી ફરિયાદોને ધ્યાને રાખીને જ્યાં પણ મુશ્કેલી આવી છે ત્યાં ફરી માપણી કરવામાં આવશે.
The committee is committed to resolving most of the questions of Digital Land Survey : Dy.CM Nitin Patel
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati