રામ મંદિરનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં, રામલલ્લાની મૂર્તિ બનાવવાનું કામ શરુ
ગવાન રામના જન્મસ્થળ પર બિરાજમાન શ્રી રામલલ્લા શ્યામ શિલામાં અથવા મકરાણા આરસના પથ્થરમાં રૂપ ધારણ કરશે. તે હજુ ભવિષ્યના ગર્ભમાં છે, પરંતુ રામજન્મભૂમિમાં આ બેમાંથી એક પથ્થરનો અભિષેક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રામલલાની સ્થાવર મૂર્તિ માટે ત્રણ પથ્થરો પર ત્રણ મૂર્તિઓ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.