મહેસાણામાં પત્રિકા યુદ્ધ: આશાબેન પટેલના સમર્થનમાં પત્રિકા વાયરલ
ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામા મામલે વિશોળ ગામના સરપંચ હર્ષદ પટેલ દ્વારા આશાબેનના વિરોધમાં પત્રિકા વાયરલ કરવામાં આવી હતી. ત્યારે તે પત્રિકામાં આશાબેન પટેલના રાજીનામાનો ઉલ્લેખ કરાયો હતો. જેને લઇને વિવાદ સર્જાયો હતો. જોકે સરપંચ હર્ષદ પટેલ દ્વારા આજે આશાબેન પટેલના સમર્થનમાં પત્રિકા વાયરલ કરવામાં આવી છે. આ પત્રિકામાં આશાબેનનું રાજીનામુ શા માટે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.