આ છે ભૂતિયા હોટલનું લિસ્ટ, જ્યાં જવાથી પણ ડરે છે લોકો!
ઘણા લોકોએ ભૂત-પ્રેતની ઘટનાઓ સાંભળી જ હશે. જો કે, પેરાનોર્મલ એક્ટિવીટ ઉપર ખૂબ જ ઓછા લોકો ભરોસો કરતા હોય છે. જો કે, આ બધા વચ્ચે આજે તમને દુનિયાની 5 સૌથી ભૂતિયા હોટેલ્સ વિશે જણાવીશું.