કેવી રીતે ડૂબી હતી ટાઇટન સબમરીન?, સામે આવ્યું કારણ...
દરિયામાં ટાઇટેનિક જહાજનો કાટમાળ જોવા ગયેલા અરબપતિઓના રોમાંચ સફરનો દુઃખદ અંત આવ્યો છે. સબમરીનમાં સવાર તમામના મોત થયા છે. હવે આ ઘટના કેવી રીતે થઇ તેનું કારણ બહાર આવ્યું છે.