નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે, પાણીની તંગીને લઇને સરકાર પુરતા પગલા લઇ રહી છે. જ્યાં પાણી નથી પહોંચતુ ત્યાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને પશુઓને પણ પુરતો ઘાસ-ચારો મળે તે માટે પણ સરકાર સક્રિય છે ત્યારે પશુઓ માટે નવા ચાર કરોડ કિલો ઘાસની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી છે.