તમે કલ્પના કરો કે, તમારા ગામ કે શહેરમાં એકપણ રસ્તો ન હોય તો... શું કરશો... જ્યાં કાર અને બાઇકની અવરજવર ન હોય અને દરેક ઘરની સામે નાની નદી વહેતી હોય... હકીકતમાં અમે જે વાત કરી રહ્યા છીએ તે એક ગામડાની વાત છે... જે ગામમાં એક પણ રસ્તો નથી અને લોકો અવર જવર માટે હોડીનો ઉપયોગ કરે છે...