દાહોદ શહેરના રસ્તાઓ પર રખડતી ગાયોની ચોરી કરતી ગેંગ સક્રિય
દાહોદ શહેરના રસ્તાઓ પર રખડતી ગાયોની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. અહીં કારમાં ગાયોની ચોરી કરવા આવતા યુવકો સીસીટીવીમાં કેદ થયા છે. આ સંજોગોમાં વધી રહેલા ગાય ચોરીના કિસ્સાઓને લઈ તાત્કાલિક ધોરણે પગલાં લેવાની માગ થઇ રહી છે.