નરોડામાં ગ્રાહકના સ્વાંગમાં આચર્યું આવું કામ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદના નરોડામાં જ્વેલર્સની દુકાનમાં બે મહિલા અને એક પુરુષે કર્યો હાથફેરો કર્યો હતો. ગ્રાહક બનીને આવેલી મહિલા 6 લાખના ઘરેણાં ચોરીને છૂમંતર થઇ ગયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ હતી.