માતા- પિતાની આ આદતોથી બાળકો પર પડે છે ખોટી અસર.....
માતા-પિતા બનતા જ કપલ પર ઘણી મોટી જવાબદારી આવી જતી હોય છે.. જેમાં કામયાબ થવું એ ઘણું ચેલેન્જિંગ બની જતું હોય છે. પરંતુ પોતાની રુટિન લાઈફસ્ટાઈલમાં માતા- પિતા એવી ભૂલ કરી બેસતા હોય છે જેને કારણે બાળકો પર ખોટી અસર પડતી હોય છે. આ વીડિયોમાં અમે જણાવીએ માતા-પિતાની કેટલીક આદતો વિશે જે બાળકો માટે સારી નથી...