કિન્નરોએ આપવું જોઇએ આ 5 વસ્તુઓનું દાન, આશીર્વાદનો થશે વરસાદ

કિન્નરો પોતાના મનથી દુઆ આપે છે તે શુભ માનવામાં આવે છે. તેઓના આશીર્વાદ અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી બચાવે છે. તેની સામે જો તમે કિન્નોરને દાન કરો છો તો તે પણ શુભ માનવામાં આવે છે.