કલમ-370 દૂર કરવામાં આ પાંચ લોકોનો છે સિંહફાળો, જુઓ અમારો ખાસ રિપોર્ટ
મોદી સરકાર માટે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી બંધારણની કલમ 370ને હટાવવી અને આકરો નિર્ણય લેવો સરળ ન હતો. તેમની સામે મોટાપાયે સુરક્ષાની વ્યવસ્થા કરતા આ પ્લાનને સિક્રેટ રાખવાનો સૌથી મોટો પડકાર હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ પ્લાનને સફળ બનાવવા માટે અત્યંત ખાસ લોકોની ટીમ પસંદ કરી. ત્યારે આ ટીમમાં કોણ છે? જુઓ 370 કલમને દૂર કરવામાં સિંહફાળો ભજવનારા 5 કિરદારનો એક્સ-રે