ગુજરાતનું આ એક એવું પોલીસ સ્ટેશન જ્યાં લોકો ફરવા આવે! શું છે એવું તો ખાસ?
તારીખ 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં એક એવુ પોલીસ સ્ટેશન છે, જે તમને પોલીસ સ્ટેશન કરતા હરવા ફરવાનું સ્થળ વધારે લાગશે. અહીં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સુરત જિલ્લાના ઉમરપાડાનું ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન છે.