થોડાક જ દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે...અને લોકસભાની ચૂંટણી તમામ પ્રકારના લોકો માટે મહત્વની હોય છે...ત્યારે ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમ ટિકિટ ટિકિટ અંતર્ગત અમારી ટીમે જામનગરથી રાજકોટ જતી ST બસમાં મુસાફરી કરી...આ દરમિયાન મુસાફરી કરતા લોકો સાથે વાતચીત કરી અને મુસાફરોનો મત જાણવાનો પ્રયાસ કર્યો...