થોડાક જ દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે...ત્યારે ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમ ટિકિટ ટિકિટ અંતર્ગત અમારી ટીમે માંડવીથી એસ.ટી બસમાં બેસીને બારડોલી સુધી મુસાફરી કરી હતી અને તે દરમિયાન લોકો સાથે વાતચીત કરી લોકસભાની ચૂંટણીને લઈ તેમનો મત જાણ્યો હતો