બનાસકાંઠાના લાખણીમાં ઠાકોર સમાજ દ્વારા ટિકટોક પર પ્રતિબંધ
બનાસકાંઠાના લાખણીમાં ઠાકોર સમાજે ટિકટોક પર પ્રતિબંધ મુક્યો છે. લાખણીમાં મિટિંગ બાદ સમાજના યુવાનો અને યુવતીઓ દ્વારા ટિકટોક વિડિયાઓ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટિકટોક દ્વારા સમાજની છોકરીઓની સગાઈ તુટતી હોવાની અને દીકરીઓ બદનામ થઈ રહી હોવાનું કારણ આગળ ધરાયું છે.