ઘણી વખત તમે જોયું હશે કે, મની પ્લાન્ટમાં કીડા પડી જતા હોય છે... તો ચિંતા ન કરશો આ વીડિયોમાં અમે તમને કેટલીક ટિપ્સ આપીશું જેનાથી તમે મની પ્લાન્ટની સંભાળ લઇ શકશો...