જૂની પરંપરાને જીવંત રાખવા બળદગાડામાં નિકાળવામાં આવી જાન, જાનૈયાઓ ઝૂમ્યા
કાંકેર જિલ્લાના પીપલી ગામમાં એક અનોખી જાન જોવા મળી છે. જેને જોઈને લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે કે આ આધુનિક યુગમાં પણ આવું થઈ શકે છે. હકીકતમાં, ગોંડવાના સમાજના બરગાંવ સર્કલના પ્રમુખે જૂની પરંપરાને જીવંત રાખવા માટે બળદગાડામાં લગ્નની જાન કાઢી હતી.