આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસ સત્ર ધમાલિયું બન્યું. કોંગ્રેસના ધારાસભ્યોCAAનો કર્યો વિરોધ. જમાલપુરના MLA ઈમરાન ખેડાવાલા લોહીથી લખેલું પોસ્ટર લઈ વિધાનભા પહોંચ્યા ઈમરાન ખેડાવાલાએ CAA, NRC, NRPનો કર્યો વિરોધ.