સીએમ રૂપાણીની અધ્યક્ષાતમાં આજે ગાંધીનગરમાં ખાતે કેબિનેટની મીટિંગ મળશે. આ કેબિનેટ મિટિંગમાં વાવાઝોડા પછીની સ્થિતિ, બજેટમાં મૂકવાની નવી યોજનાઓ અને યોગ દિવસને લઈને ગુજરાતની તૈયારીની અંગે સમીક્ષા કરવામાં આવશે.