આજે નાણાકીય વર્ષનો અંતિમ દિવસ...કેવી છે બેન્કની પરીસ્થિતી જુઓ વિડીયો
આજે નાણાકીય વર્ષનો અંતિમ દિવસ...શહેરનાં સિવિક સેન્ટર્સ પર રવિવારની રજા નહીં, મોડી રાત સુધી થશે ટેક્સની વસૂલાત..આજે આંકડો 950 કરોડને પાર પહોંચાડવાનો લક્ષ્યાંક..