મેટ્રો કોર્ટમાં હાજરી આપશે રાહુલ, જાણો કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું
ભાજપ કોર્પોરેટર કૃષ્ણવદનની બદનક્ષી ફરિયાદનો મામલે આજે રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજરી આપશે. કોર્ટ નમ્બર 16ની લોબી અને કોર્ટરૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસપીજીના કમાન્ડો પણ કોર્ટરૂમની બહાર તૈનાત કરવામાં આવ્યા છે.