પેટા ચૂંટણીનો જંગ: રાજ્યની 6 બેઠક પર આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ગુજરાત વિધાનસભાની 6 બેઠક માટેની પેટા ચૂંટણીનું આજથી ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાનો અંતિમ દિવસ રહેશે. જ્યારે 1 ઓક્ટોબરે ઉમેદવારી પત્રની ચકાસણી કરવાનો દિવસ રહેશે. ત્યારે 3 ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લો દિવસ રહેશે.