મતનો મહાસંગ્રામ: આજે ગુજરાત વિધાનસભાની બાયડ બેઠક પર મતદાન
રાધનપુર (Radhanpur) અને બાયડ બેઠક (Bayad) પર રાજ્યભરના લોકોની નજર છે. કેમ કે, આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપ (BJP)ની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. બાયડ બેઠકથી ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા ધરમળી વાટા ગામે મતદાન કરશે.