Bazar Malamal: જાણિતા બજાર એનાલિસ્ટ અને જાણકારો આપશે તમને માહિતી
આજે વ્હાઇટ હાઉસમાં થશે યુ.એસ. ચાઇના trade deal પર હસ્તાક્ષર, દુનિયાભરના બજારો ઉપર trade deal ની થશે સકારાત્મક અસર, બ્રેન્ટ ક્રૂડ એક ડોલર ઘટીને પ્રતિ બેરલ 64 ડોલર પર, માઈન્ડટ્રીનો ત્રિમાસિક નફો ૪૬ ટકા વધ્યો, ડી માર્ટ 6200 કરોડનો QIP ઇસ્યુ આવતા મહિને લાવશે.
આજે વ્હાઇટ હાઉસમાં થશે યુ.એસ. ચાઇના trade deal પર હસ્તાક્ષર, દુનિયાભરના બજારો ઉપર trade deal ની થશે સકારાત્મક અસર, બ્રેન્ટ ક્રૂડ એક ડોલર ઘટીને પ્રતિ બેરલ 64 ડોલર પર, માઈન્ડટ્રીનો ત્રિમાસિક નફો ૪૬ ટકા વધ્યો,
ડી માર્ટ 6200 કરોડનો QIP ઇસ્યુ આવતા મહિને લાવશે.