મુંબઈમાં વરસાદે 46 વર્ષનો તોડ્યો રેકોર્ડ, વર્ષ 1974થી 2018 સુધીનો સૌથી વધુ વરસાદ, સાન્તાક્રુઝમાં છેલ્લા 24 કલાકમાં બાબક્યો 15 ઇંચ વરસાદ, NDRF અને નૌસેના બચાવકાર્ય માટે સજ્જ , ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધી, જગતના નાથને આંખો આવતા બંધાયા પાટાં, અષાઠી બીજે પાંટા ખોલી ભગવાન નીકળશે નગરયાત્રાએ અને અન્ય મહત્વના સમાચાર