લોકસભાની ચૂંટણીમાં પાટીદારો નથી નારાજ, વાયદાઓ પૂરા કરવાની સરકારે આપી ખાતરી. 017માં યોજાયેલી દ્વારકા વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટે કરી રદ. બિહારના સહપ્રભારી પદેથી અલ્પેશ ઠાકોરની હકાલપટ્ટી અને અન્ય મહત્વના સમાચાર