સમાચારનું સૌથી ઝડપી બુલેટિન, બુલેટ સ્પીડથી એકેએક સમાચાર સંક્ષિપ્તમાં જોવા માટે જુઓ `સ્પીડ ન્યૂઝ`
જમ્મુના બડગામના છતરગામ વિસ્તારમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ.....સેનાએ જૈશના બે આતંકીને કર્યા ઠાર...પીએમ મોદી મિશન દક્ષિણ ભારત પર, તેલંગાણા, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં સંબોધશે સભા, રાહુલ ગાંધીનો હરિયાણામાં રોડ શો તો પ્રિયંકાની અયોધ્યામાં રેલી....