નવસારીમાં કરાય છે માવલી માતાની પૂજા, અગ્નિ સાથે જોવા મળશે કરતબો
નવસારી જિલ્લાના આદિવાસી તાલુકા એવા વાંસદામાં માવલી માતાની પુજા કરવામાં આવે છે. જેમાં અગ્નિ સાથે કરતબો કરવામાં આવે છે.જોકે આ શ્રધ્ધા અને અંધવિશ્વાસ સાથે જોડાયુ છે.ત્યારે આ પરંપરાને આદિવાસી સમાજ આજે પણ ધામધૂમ થી ઉજવે છે.