હંગામા અને મતદાન વચ્ચે ટ્રીપલ તલાક ખરડો સંસદમાં થયો રજૂ
લોકસભામાં કાયદપ્રધાન રવીશંકર પ્રસાદે નવું ટ્રીપલ તલાક બિલ રજુ કર્યુ હતું. આ ખરડાનો કોંગ્રેસ સહીત કેટલાક દિવસોએ વિરોધ કરી હંગામો કરી ખરડો રજુ કરવાની મંજુરી માટે મતદાનનો આગ્રહ રાખ્યો હતો. મતદાન થતા ખરડો રજુ કરવાની તરફેણમાં 186 મત પડયા હતા જયારે વિરોધમાં 74 મત પડ્યા છે.