પ્રેસ કોન્ફરન્સ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી, જુઓ વીડિયો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઈરાનની સાથે સંઘર્ષના મુદ્દા પર એક સંબોધન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ ઈરાન (Iran) દ્વારા કાલે રાત્રે અમેરિકન સેનાને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો તેના મુદ્દે હતા. તેના બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ પહેલી પ્રતિક્રીયા લોકો સામે આવી હતી. ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંબોધમાં કહ્યું કે, ઈરાન દ્વારા કાલે રાત્રે કરાયેલા હુમલામાં કોઈ પણ અમેરિકનને નુકશાન પહોંચ્યું નથી. કોઈ જાનહાનિ થઈ નથી. અમારા તમામ સૈનિકો સુરક્ષિત છે. માત્ર અમારા સૈન્ય એરિયાને કેટલુક નુકશાન પહોંચ્યું છે.