ગરમીની સિઝનમાં સ્કિન ડલ થવાનો પ્રોબ્લેમ જોવા મળે છે. જો કે, અહીં તમને  ઘરગથ્થુ ટોમેટો ફેસ પેકના ઉપાય જણાવીશું જે ટ્રાય કરશો તો તમારા ચહેરા પર ફરી ગ્લો આવી જશે.