કચ્છના હરામી નાળા પાસેથી પાકિસ્તાની બોટ સાથે બે શખ્સો ઝડપાયા
કચ્છના દરિયાઇ સરહદના હરામીનાળાની પાસેથી સીમા સુરક્ષા દળના જવાનોએ પેટ્રોલીંગ સમયે 2 પાકિસ્તાની ઘુસણખોરને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. સોમવારે સાંજના સમયે એક બોટ પકડવામાં આવી હતી. હરામીનાળા પાસેથી 1 બોટ અને 2 પાકિસ્તાની ઘુસણખોર ઝડપાવવાની ઘટનાને ગંભીરતાથી લઇ સુરક્ષા એજન્સીઓ વધુ એલર્ટ થઇ ગઇ છે.