ઊનાના માર્કેટયાર્ડમાં તંત્રની લાલિયાવાડીથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. મગફળીની ખરીદી અંગે સરકારના આદેશનું પાલન થઈ રહ્યું નથી તેવા ખેડૂતોના આક્ષેપ છે.