અમદાવાદમાં ઊત્તરાયણના તહેવારમાં ઊંધીયું, જલેબીની બોલબાલ
ઉત્તરાયણનો તહેવાર આવતા જ પતંગ રસિયાઓમાં પંતગ ઉડાવવાનો અનેરો આનંદ જોવા મળે છે. આ સાથે જ ઉત્તરાયણના દિવસે લોકો ઊંધીયું, પુરી અને જલેબી ખાવાનું વધું પસંદ કરે છે.