બજેટ 2019 : નિર્મલા સીતારમણે રજૂ કર્યું પોતાનું પહેલું બજેટ, જુઓ શું કહ્યું
નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં સવારે 11 કલાકે મોદી સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ રજુ કર્યું. એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે મોદી સરકારના આ બજેટમાં ખેડૂતોનો ખાસ ખ્યાલ રાખવામાં આવી શકે છે.