ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદમાં, પરિવાર સાથે મનાવશે ઉત્તરાયણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ આવશે. અમિત શાહ આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર ભાજપના કાર્યકરો તેમજ પરિવાર સાથે મનાવશે.