દુનિયામાં એવી ઘણી અનોખી વસ્તુઓ છે... જેને જોઇને નવાઇ લાગે... આજે એક એવા જ માર્કેટ વિશે વાત કરીએ જે પાણીની વચ્ચોવચ્ચ ભરાય છે... જેને ફ્લોટિંગ માર્કેટ કહેવામાં આવે છે...