Valentine`s Day: અમદાવાદની અનોખી પ્રેમ કહાની, 17 વર્ષ રાહ જોયા બાદ...
આજકાલ વેલેન્ટાઇન ડે ની ઉજવણી લોકો જોરશોર થી કરતા હોય છે અને પ્રેમના દિવસ તરીકે ઉજવાય છે વેલેન્ટાઇન ડે લોકો પ્રેમ માં એટલા તો ડૂબી જાય છે કે તે પત્રો એકબીજા થી દુર રહી શકતા નથી પરતું પ્રેમ એ પામવો નહી પરતું તેને માણવાનો હોય છે વર્ષો સુધી પોતાના પ્રિય પત્ર થી દુર રહી ને પણ પ્રેમ થઈ શકે છે એક એસ ભી વિવાહ મુવી જેવી જ આ પ્રેમ કહાની છે અને તેના માટે તમારે મળવું પડશે તાહેર મદ્રાસવાલા આવે નસરીન મદ્રાસવાલા ને જેમને અડધી જીદગી તો પ્રેમીની રાહ જોવામાં પસાર કરી દીધી છે..