ઉન્નાવ ગેંગ રેપનો મામલો: મુખ્ય આરોપીઓને ગાંધીનગર FSL લવાયા
ઉન્નાવ ગેંગ રેપનો મામલો: FSLમાં નાર્કો ટેસ્ટ ફિંગર પ્રિન્ટ, બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાશે. આરોપીઓની ડિટેઇલ, ચાર્જશીટનો અભ્યાસ કર્યા બાદ ટેસ્ટ થશે. હાલ CBIની કસ્ટડીમાં છે મુખ્ય 2 ઓરોપીઓ.