શું છે મહા સાયક્લોનની લેટેસ્ટ પરિસ્થિતિ? જાણવા કરો ક્લિક
ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો હાલ લગભગ ટળી ગયો છે. આ વાવાઝોડનું ગુજરાતમાં ટકરાવાનું છે તેવા લેટેસ્ટ અપડેટ મળ્યા છે. મહા વાવાઝોડાનું સંકટ ગુજરાતમાંથી ટળ્યું છે. પરંતુ મહા વાવાઝોડાની અસરથી વરસાદની આગાહી યથાવત રહેશે. મહા વાવાઝોડું આજ ગતિએ આગળ વધશે તો ગુજરાત ખાસ કરીને દીવ પાસે ટચ કરવાની જગ્યાએ મહારાષ્ટ્ર તરફ જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.